Homeગુજરાતમોરબીમોરબી: પરિણીતાને માનસિક ત્રાસ આપતા પતિ-સાસરીયા પક્ષ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ મોરબી મોરબી: પરિણીતાને માનસિક ત્રાસ આપતા પતિ-સાસરીયા પક્ષ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ By morbisahyognews March 20, 2026 173 Share FacebookXPinterestWhatsApp ટંકારા માવતરે રહેલ પરણિતાએ તેમના પતિ – સાસરીયા પક્ષ દ્વારા પરિણીતાને માનસિક ત્રાસ આપતા હોવાથી સાસરીયા પક્ષ વિરુદ્ધ મોરબી મહિલા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે. મળતી માહિતી મુજબ મૂળ રાજકોટ જામનગર રોડ નવી કોર્ટ સામે મનહરપુરમા રહેતા અને હાલ માવતરે ટંકારા તાલુકાના છતર ગામે રહેતા મનિષાબેન અક્ષયભાઈ વાનકીયા (ઉ.વ.૨૯) એ આરોપી અક્ષયભાઇ ભુપતભાઇ વાનકીયા ( પતિ ), સોનલબેન ભુપતભાઇ વાનકીયા (નણંદ), ક્રિષ્નાબેન ભુપતભાઇ વાનકીયા (નણંદ ), ભાનુબેન ભુપતભાઇ વાનકીયા (સાસુ), ભુપતભાઇ વાઘજીભાઇ વાનકીયા (સસરા) રહે. હાલ બધા–રાજકોટ ગાયકવાડી જંક્શન કીટીપરા રાજીવ આવાસના ક્વાર્ટર બ્લોક નં.૩૦૮ ડી વીંગ તા.જી.રાજકોટવાળા વિરુદ્ધ મોરબી મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીને તેના પતિ તથા બંને નણંદો તથા સાસુ સસરા એમ તમામે લગ્નજીવન દરમિયાન અવાર નવાર નાની નાની બાબતોમા તેમજ ઘરકામ બાબતે તેમજ કરિયાવર બાબતે હેરાન પરેશાન કરી દુ:ખ ત્રાસ આપી મેણાટોણા મારી અને માનસીક દુ:ખ ત્રાસ આપતા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી નવરાત્રિમાં દેવ સોલ્ટની સેવાભાવી પહેલ: ગરબે ઘૂમેલી 1,500થી વધુ યુવતીઓને લહાણીની ભેટો વિતરણ October 17, 2026 મોરબી ટંકારાના ઓટાળા ગામમાં મંદિર નિર્માણ મુદ્દે મહિલા પર હુમલો October 17, 2026 મોરબી ટંકારા: કારખાનામાં કામ બાબતે ઝઘડો થતા મજૂરની લાકડાના ધોકાથી હત્યા October 17, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular નવરાત્રિમાં દેવ સોલ્ટની સેવાભાવી પહેલ: ગરબે ઘૂમેલી 1,500થી વધુ યુવતીઓને લહાણીની ભેટો વિતરણ morbisahyognews - October 17, 2026 ટંકારાના ઓટાળા ગામમાં મંદિર નિર્માણ મુદ્દે મહિલા પર હુમલો morbisahyognews - October 17, 2026 ટંકારા: કારખાનામાં કામ બાબતે ઝઘડો થતા મજૂરની લાકડાના ધોકાથી હત્યા morbisahyognews - October 17, 2026 મોરબીના ગોર ખીજડીયા ગામ ખાતે “મિશન મધમાખી’’ સેમિનાર યોજાયો morbisahyognews - October 17, 2026 ધિ બેંગલ દુર્ગા પૂજા ગ્રૂપ કમીટી દ્વારા મોરબીમાં ‘બુરાઈ પર અચ્છાઈની જીત’ની થીમ સાથે ભવ્ય દુર્ગા પૂજા મહોત્સવનું આયોજન morbisahyognews - October 17, 2026