Homeગુજરાતમોરબીમોરબીના ઘુંટુ ગામેથી બાઈક ચોરીની ફરીયાદ નોંધાઈ મોરબી મોરબીના ઘુંટુ ગામેથી બાઈક ચોરીની ફરીયાદ નોંધાઈ By morbisahyognews March 20, 2026 123 Share FacebookXPinterestWhatsApp મોરબી તાલુકાના ઘૂંટુ ગામે બંશરી હોટલ પાછળ વસંત વિહાર સોસાયટીમાં યુવકના ઘર આગળ શેરીમાંથી કોઈ અજાણ્યો ચોર ઈસમ મોટરસાયકલ ચોરી કરી લઈ ગયો હોવાની ફરીયાદ નોંધાઈ છે. મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ઘૂંટુ ગામે બંશરી હોટલ પાછળ વસંત વિહાર સોસાયટીમાં રહેતા જીલુભાઈ પ્રવિણભાઇ વસવેલીયા (ઉ.વ.૪૨) આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે અજાણ્યા ચોર ઈસમે ફરીયાદીનુ મિલિકિનુ હોન્ડા કંપનીનું સાઈન મોટરસાયકલ રજીસ્ટર નંબર-GJ-36-AE-2792 જેનુ કિંમત રૂપિયા ૬૦,૦૦૦ વાળુ મોટરસાયકલ ચોરી કરી લઈ ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી નવરાત્રિમાં દેવ સોલ્ટની સેવાભાવી પહેલ: ગરબે ઘૂમેલી 1,500થી વધુ યુવતીઓને લહાણીની ભેટો વિતરણ October 17, 2026 મોરબી ટંકારાના ઓટાળા ગામમાં મંદિર નિર્માણ મુદ્દે મહિલા પર હુમલો October 17, 2026 મોરબી ટંકારા: કારખાનામાં કામ બાબતે ઝઘડો થતા મજૂરની લાકડાના ધોકાથી હત્યા October 17, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular નવરાત્રિમાં દેવ સોલ્ટની સેવાભાવી પહેલ: ગરબે ઘૂમેલી 1,500થી વધુ યુવતીઓને લહાણીની ભેટો વિતરણ morbisahyognews - October 17, 2026 ટંકારાના ઓટાળા ગામમાં મંદિર નિર્માણ મુદ્દે મહિલા પર હુમલો morbisahyognews - October 17, 2026 ટંકારા: કારખાનામાં કામ બાબતે ઝઘડો થતા મજૂરની લાકડાના ધોકાથી હત્યા morbisahyognews - October 17, 2026 મોરબીના ગોર ખીજડીયા ગામ ખાતે “મિશન મધમાખી’’ સેમિનાર યોજાયો morbisahyognews - October 17, 2026 ધિ બેંગલ દુર્ગા પૂજા ગ્રૂપ કમીટી દ્વારા મોરબીમાં ‘બુરાઈ પર અચ્છાઈની જીત’ની થીમ સાથે ભવ્ય દુર્ગા પૂજા મહોત્સવનું આયોજન morbisahyognews - October 17, 2026