Homeગુજરાતમોરબીવાંકાનેરના વિરપર ગામની સીમમાંથી દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી ઝડપાઈ; એક ઈસમની ધરપકડ મોરબી વાંકાનેરના વિરપર ગામની સીમમાંથી દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી ઝડપાઈ; એક ઈસમની ધરપકડ By morbisahyognews March 19, 2026 120 Share FacebookXPinterestWhatsApp વાંકાનેર તાલુકાના વિરપર ગામની સીમામા આવેલ વડીયા વિસ્તારમાથી ખરાબામાથી દેશી દારૂ ગાળવાની ભઠ્ઠીમાથી દેશી દારૂના જથ્થા સહીત કિ રૂ. ૩૪,૦૦૦/- ના મુદ્દામાલ સાથે એક ઈસમને વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમે ઝડપી પાડયો છે. વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીંગમા હોય તે દરમ્યાન મળેલ સંયુક્ત બાતમીના આધારે સર્વેલન્સ સ્ટાફ દ્વારા વાંકાનેર તાલુકાના વિરપર ગામની સીમમાં આવેલ વડીયા વિસ્તારમાંથી ખરાબામાંથી દેશી દારૂ બનાવવાનો ઠંડો આથો લીટર-૧૦૦૦ કિ.રૂ.૨૫,૦૦૦/-તથા દેશી દારૂ લીટર-૪૫ કી.રૂ.૯,૦૦૦/-મળી કુલ કી.રૂ.૩૪,૦૦૦/- ના મુદામાલ સાથે એક ઇસમને વિશાલભાઈ ભરતભાઈ જંજવાડીયા રહે.ગામ જોધપર નદી તા.જી.મોરબીવાળાને પકડી પાડી આરોપી વિરૂધ્ધ પ્રોહીબીશન એક્ટ મુજબનો ગુન્હો રજીસ્ટર કરવામાં આવેલ છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી નવરાત્રિમાં દેવ સોલ્ટની સેવાભાવી પહેલ: ગરબે ઘૂમેલી 1,500થી વધુ યુવતીઓને લહાણીની ભેટો વિતરણ October 17, 2026 મોરબી ટંકારાના ઓટાળા ગામમાં મંદિર નિર્માણ મુદ્દે મહિલા પર હુમલો October 17, 2026 મોરબી ટંકારા: કારખાનામાં કામ બાબતે ઝઘડો થતા મજૂરની લાકડાના ધોકાથી હત્યા October 17, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular નવરાત્રિમાં દેવ સોલ્ટની સેવાભાવી પહેલ: ગરબે ઘૂમેલી 1,500થી વધુ યુવતીઓને લહાણીની ભેટો વિતરણ morbisahyognews - October 17, 2026 ટંકારાના ઓટાળા ગામમાં મંદિર નિર્માણ મુદ્દે મહિલા પર હુમલો morbisahyognews - October 17, 2026 ટંકારા: કારખાનામાં કામ બાબતે ઝઘડો થતા મજૂરની લાકડાના ધોકાથી હત્યા morbisahyognews - October 17, 2026 મોરબીના ગોર ખીજડીયા ગામ ખાતે “મિશન મધમાખી’’ સેમિનાર યોજાયો morbisahyognews - October 17, 2026 ધિ બેંગલ દુર્ગા પૂજા ગ્રૂપ કમીટી દ્વારા મોરબીમાં ‘બુરાઈ પર અચ્છાઈની જીત’ની થીમ સાથે ભવ્ય દુર્ગા પૂજા મહોત્સવનું આયોજન morbisahyognews - October 17, 2026