Homeગુજરાતમોરબીચોરીના મોટરસાયકલ સાથે એક ઇસમને મોરબી સીટી એ-ડીવીજન પોલીસે ઝડપી પાડયો મોરબી ચોરીના મોટરસાયકલ સાથે એક ઇસમને મોરબી સીટી એ-ડીવીજન પોલીસે ઝડપી પાડયો By morbisahyognews March 18, 2026 153 Share FacebookXPinterestWhatsApp મોરબી સીટી એ ડીવીઝન સર્વલન્સ સ્ટાફને ખાનગીરાહે બાતમી મળેલ કે એક ઇસમ શંકાસ્પદ હાલતમા મોટરસાયકલ સાથે આંટા ફેરા કરતો હોવાની બાતમી મળતા આરોપી દીલીપભાઇ ઉર્ફે ઇમરાનબાવો રાજેશભાઈ જાની (ઉ.વ.૨૬) રહે- વિશીપરા રોહીદાસ પરા ખાડામા મોરબીવાળો મળી આવતા તેની પાસે રહેલ મોટરસાયકલ ના કાગળો માંગતા નહી હોવાનુ જણાવતા મોટર સાઇકલના એન્જીન ચેસીસ નંબર ઇ-ગુજકોપ મારફતે સર્ચ કરતા આ એક્ટીવા મોટરસાયકલ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનનુ ચોરીનુ હોવાનુ જણાતા આરોપીને અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી નવરાત્રિમાં દેવ સોલ્ટની સેવાભાવી પહેલ: ગરબે ઘૂમેલી 1,500થી વધુ યુવતીઓને લહાણીની ભેટો વિતરણ October 17, 2026 મોરબી ટંકારાના ઓટાળા ગામમાં મંદિર નિર્માણ મુદ્દે મહિલા પર હુમલો October 17, 2026 મોરબી ટંકારા: કારખાનામાં કામ બાબતે ઝઘડો થતા મજૂરની લાકડાના ધોકાથી હત્યા October 17, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular નવરાત્રિમાં દેવ સોલ્ટની સેવાભાવી પહેલ: ગરબે ઘૂમેલી 1,500થી વધુ યુવતીઓને લહાણીની ભેટો વિતરણ morbisahyognews - October 17, 2026 ટંકારાના ઓટાળા ગામમાં મંદિર નિર્માણ મુદ્દે મહિલા પર હુમલો morbisahyognews - October 17, 2026 ટંકારા: કારખાનામાં કામ બાબતે ઝઘડો થતા મજૂરની લાકડાના ધોકાથી હત્યા morbisahyognews - October 17, 2026 મોરબીના ગોર ખીજડીયા ગામ ખાતે “મિશન મધમાખી’’ સેમિનાર યોજાયો morbisahyognews - October 17, 2026 ધિ બેંગલ દુર્ગા પૂજા ગ્રૂપ કમીટી દ્વારા મોરબીમાં ‘બુરાઈ પર અચ્છાઈની જીત’ની થીમ સાથે ભવ્ય દુર્ગા પૂજા મહોત્સવનું આયોજન morbisahyognews - October 17, 2026