Homeગુજરાતમોરબીમોરબીના લક્ષ્મીનગર ગામની સીમમાંથી ટ્રક ચોરીની ફરીયાદ નોંધાઈ મોરબી મોરબીના લક્ષ્મીનગર ગામની સીમમાંથી ટ્રક ચોરીની ફરીયાદ નોંધાઈ By morbisahyognews March 18, 2026 102 Share FacebookXPinterestWhatsApp મોરબી તાલુકાના લક્ષ્મીનગર ગામની સીમમાં આવેલ શિવધારા કોમ્પલેક્ષ પાછળ ખુલ્લી જગ્યામાંથી વેપારીનુ ટ્રક કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઈ ગયો હોવાની ફરીયાદ નોંધાઈ છે. મળતી માહિતી મુજબ મૂળ રાજકોટના વતની અને હાલ મોરબીના ટીંબડી પાટિયા પાસે પાટીદાર ટાઉનશિપમાં બ્લોક નંબર -૨૦૨મા રહેતા અને વેપાર/ ટ્રાન્સપોર્ટનો ધંધો કરતા અલ્કેશભાઈ સવજીભાઈ વારા (ઉ.વ.૩૮) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે અજાણ્યા ચોર આરોપીએ ફરીયાદીનુ અશોક લેલન ટ્રક રજીસ્ટર નં-GJ-13-AX-0269 વાળો ટ્રક કિ.રૂ.૩૨,૫૦,૦૦૦/- વાળો (જંગમ મિલ્કત) પરવાનગી વગર કે સહમતી વગર પાર્ક કરેલ જાહેર જગ્યાએથી ખસેડી ચોરી કરી લઇ ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી મોરબીમાં દિશા કમિટીની બેઠક યોજાઈ September 1, 2026 મોરબી હળવદના રાયસંગપુર રોડ પર સીમ જમીન અને રસ્તાના વિવાદમા બે જૂથો વચ્ચે અથડામણ: સામસામે ફરિયાદ નોંધાઇ September 1, 2026 મોરબી વાંકનેર બાઉન્ડ્રી નજીકથી રૂ. 6.25 લાખના મુદ્દામાલ સાથે દેશી દારૂની હેરાફેરી કરતો કાર ચાલક ઝડપાયો: બે ફરાર August 31, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular મોરબીમાં દિશા કમિટીની બેઠક યોજાઈ morbisahyognews - September 1, 2026 હળવદના રાયસંગપુર રોડ પર સીમ જમીન અને રસ્તાના વિવાદમા બે જૂથો વચ્ચે અથડામણ: સામસામે ફરિયાદ નોંધાઇ morbisahyognews - September 1, 2026 વાંકનેર બાઉન્ડ્રી નજીકથી રૂ. 6.25 લાખના મુદ્દામાલ સાથે દેશી દારૂની હેરાફેરી કરતો કાર ચાલક ઝડપાયો: બે ફરાર morbisahyognews - August 31, 2026 મોરબીના વનાળીયા ગામની સીમમાં તીનપત્તીનો જુગાર રમતા છ પત્તા પ્રેમી ઝડપાયા morbisahyognews - August 31, 2026 મોરબીના લાયન્સનગરમાં જુગાર રમતા ચાર ઝડપાયા morbisahyognews - August 31, 2026