Homeગુજરાતમોરબીમોરબી સિંધી સમાજ દ્વારા શુક્રવારે શ્રી ઝૂલેલાલ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરાશે મોરબી મોરબી સિંધી સમાજ દ્વારા શુક્રવારે શ્રી ઝૂલેલાલ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરાશે By morbisahyognews March 16, 2026 118 Share FacebookXPinterestWhatsApp મોરબી સિંધી સમાજ દ્વારા તા. ૨૦ માર્ચ ચૈત્ર સુદ ૨ ને શુક્રવારના શુભ દિવસે ૧૦૭૬ મો શ્રી ઝૂલેલાલ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવશે સમસ્ત સિંધી સમાજ મોરબી દ્વારા શ્રી ઝૂલેલાલ મહોત્સવની ઉજવણી કરવામાં આવશે જેમાં તા. ૨૦ ને શુક્રવારે સવારે ૭ : ૩૦ કલાકે ધ્વજા રોહણ, સવારે ૯ કલાકે પૂજા વિધિ, સવારે ૧૧ કલાકે આરતી અને બપોરે ૧૨ : ૩૦ કલાકે મહાપ્રસાદ યોજાશે તેમજ સાંજે ૪ : ૩૦ કલાકે ભવ્ય શોભાયાત્રા સિંધુ ભવન સ્ટેશન રોડ મોરબી ખાતેથી શુભારંભ થશે અને રાત્રે ૮ : ૩૦ કલાકે નહેરૂ ગેઇટ ચોક ખાતે મહા આરતી યોજાશે મહોત્સવમાં તમામ સિંધી પરિવારોને પધારવા નિમંત્રણ પાઠવ્યું છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી મોરબી; પ્રોહિબિશનના ગુન્હામાં નાસતો ફરતો ઇસમ ઝડપાયો મોરબી; પ્રોહિબિશનના ગુન્હામાં નાસતો ફરતો ઇસમ ઝડપાયો July 18, 2026 મોરબી શહેનશાહ મોરબી વોહે સાહી દબદબા તેરા કભી માયુસ નહી હોતા માગને વાલા તેરા July 17, 2026 મોરબી મોરબીના બેલા ગામે જુની અદાવતનો ખાર રાખી યુવકને માર માર્યો July 17, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular મોરબી; પ્રોહિબિશનના ગુન્હામાં નાસતો ફરતો ઇસમ ઝડપાયો મોરબી; પ્રોહિબિશનના ગુન્હામાં નાસતો ફરતો ઇસમ ઝડપાયો morbisahyognews - July 18, 2026 શહેનશાહ મોરબી વોહે સાહી દબદબા તેરા કભી માયુસ નહી હોતા માગને વાલા તેરા morbisahyognews - July 17, 2026 મોરબીના બેલા ગામે જુની અદાવતનો ખાર રાખી યુવકને માર માર્યો morbisahyognews - July 17, 2026 હળવદના સીમ વિસ્તારમાં જમીન બાબતે પિતરાઈ ભાઈઓ વચ્ચે માથાકુટ થતા સામસામે ફરિયાદ નોંધાઇ morbisahyognews - July 17, 2026 મોરબીમાં જુગાર-દારૂની પ્રવૃત્તિનો વિરોધ કરતાં નિવૃત્ત ASI અને તેમના પુત્ર પર લોખંડની પાઇપ અને છરી વડે હુમલો morbisahyognews - July 17, 2026