Homeગુજરાતમોરબીમાળીયામાં બંધ ઓરડીમાંથી 2.26 લાખનો ઇંગ્લીશ દારૂ ઝડપાયો; આરોપી ફરાર મોરબી માળીયામાં બંધ ઓરડીમાંથી 2.26 લાખનો ઇંગ્લીશ દારૂ ઝડપાયો; આરોપી ફરાર By morbisahyognews March 16, 2026 140 Share FacebookXPinterestWhatsApp માળીયા મીયાણાના વાડા વિસ્તારમાં આરોપીના કબજા ભોગો અઠવાડી બંધ ઓવરડીમાંથી 2.26 લાખનું ઇંગ્લિશ દારૂ ઝડપાયો આરોપી સ્થળ પરથી નાસિક છુટતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ મોરબી એલસીબી પોલીસ ને મળેલ બાતમીના આધારે વાતની વાળી જગ્યાએ દરોડો પાડતા માળીયા મીયાણાના વાડા વિસ્તારમાં રહેતા આરોપી સિરાજ કરીમભાઈ સંતવાણીએ પોતાના કબજા ભોગવડ વાળી બંધ ઓરડીમાં વેચાણ કરવાના ઇરાદાથી રાખેલ વિદેશી દારૂની બોટલ નંગ – 207 કિંમત રૂપિયા 2,26,700નો મુદ્દામાલ જપ્ત કરી આરોપી રેડ દરમિયાન હાજર ન મળી આવતા આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ માળીયા પોલીસ મથકમાં ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી મોરબીમાં દિશા કમિટીની બેઠક યોજાઈ September 1, 2026 મોરબી હળવદના રાયસંગપુર રોડ પર સીમ જમીન અને રસ્તાના વિવાદમા બે જૂથો વચ્ચે અથડામણ: સામસામે ફરિયાદ નોંધાઇ September 1, 2026 મોરબી વાંકનેર બાઉન્ડ્રી નજીકથી રૂ. 6.25 લાખના મુદ્દામાલ સાથે દેશી દારૂની હેરાફેરી કરતો કાર ચાલક ઝડપાયો: બે ફરાર August 31, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular મોરબીમાં દિશા કમિટીની બેઠક યોજાઈ morbisahyognews - September 1, 2026 હળવદના રાયસંગપુર રોડ પર સીમ જમીન અને રસ્તાના વિવાદમા બે જૂથો વચ્ચે અથડામણ: સામસામે ફરિયાદ નોંધાઇ morbisahyognews - September 1, 2026 વાંકનેર બાઉન્ડ્રી નજીકથી રૂ. 6.25 લાખના મુદ્દામાલ સાથે દેશી દારૂની હેરાફેરી કરતો કાર ચાલક ઝડપાયો: બે ફરાર morbisahyognews - August 31, 2026 મોરબીના વનાળીયા ગામની સીમમાં તીનપત્તીનો જુગાર રમતા છ પત્તા પ્રેમી ઝડપાયા morbisahyognews - August 31, 2026 મોરબીના લાયન્સનગરમાં જુગાર રમતા ચાર ઝડપાયા morbisahyognews - August 31, 2026