Homeગુજરાતમોરબીમોરબી; સીસીટીવીનો વ્યૂ ન બદલતા દુકાનદારને ધમકી, બાદમાં કેમેરા તોડી નાખતા શખ્સ... મોરબી મોરબી; સીસીટીવીનો વ્યૂ ન બદલતા દુકાનદારને ધમકી, બાદમાં કેમેરા તોડી નાખતા શખ્સ સામે ગુનો દાખલ By morbisahyognews March 15, 2026 184 Share FacebookXPinterestWhatsApp મોરબી તાલુકાના સાપર ગામની સીમમાં પાવળીયારી કેનાલ પાસે શ્રીરામ પ્લાઝા -૦૧ શોપિંગ સેન્ટર દુકાન નંબર -૩૭,૩૮ ખાતે સીસીટીવી કેમેરાનો વ્યૂ બદલવાની બાબતે થયેલા વિવાદ બાદ આરોપીએ કેમેરા તોડી નુકશાન કર્યું હોવાની ફરીયાદ નોંધાઈ છે. મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના જેતપર ગામે ગૌશાળાની સામે રહેતા કિશોરભાઈ અમૃતભાઇ રાઠોડ (ઉ.વ.૩૫) એ આરોપી તૈયબભાઈ મિંયાણા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે સાપર ગામની સીમમાં પાવળીયારી કેનાલ પાસે શ્રીરામ પ્લાઝા -૦૧ શોપિંગ સેન્ટરમા ફરીયાદીની દુકાન નંબર -૩૭,૩૮ની બહાર બે સીસીટીવી કેમેરા કિંમત રૂપિયા ૧૦,૦૦૦ ના લગાવેલા હોય જે સીસીટીવી કેમેરાનો વ્યૂ બદલવા સારૂં આરોપીઓએ ધમકી આપેલ હોઈ અને ફરીયાદીએ સીસીટીવી કેમેરાનો વ્યૂ ન બદલતા આરોપીઓએ સીસીટીવી કેમેરા તોડી નુકશાન કર્યું હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી નવરાત્રિમાં દેવ સોલ્ટની સેવાભાવી પહેલ: ગરબે ઘૂમેલી 1,500થી વધુ યુવતીઓને લહાણીની ભેટો વિતરણ October 17, 2026 મોરબી ટંકારાના ઓટાળા ગામમાં મંદિર નિર્માણ મુદ્દે મહિલા પર હુમલો October 17, 2026 મોરબી ટંકારા: કારખાનામાં કામ બાબતે ઝઘડો થતા મજૂરની લાકડાના ધોકાથી હત્યા October 17, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular નવરાત્રિમાં દેવ સોલ્ટની સેવાભાવી પહેલ: ગરબે ઘૂમેલી 1,500થી વધુ યુવતીઓને લહાણીની ભેટો વિતરણ morbisahyognews - October 17, 2026 ટંકારાના ઓટાળા ગામમાં મંદિર નિર્માણ મુદ્દે મહિલા પર હુમલો morbisahyognews - October 17, 2026 ટંકારા: કારખાનામાં કામ બાબતે ઝઘડો થતા મજૂરની લાકડાના ધોકાથી હત્યા morbisahyognews - October 17, 2026 મોરબીના ગોર ખીજડીયા ગામ ખાતે “મિશન મધમાખી’’ સેમિનાર યોજાયો morbisahyognews - October 17, 2026 ધિ બેંગલ દુર્ગા પૂજા ગ્રૂપ કમીટી દ્વારા મોરબીમાં ‘બુરાઈ પર અચ્છાઈની જીત’ની થીમ સાથે ભવ્ય દુર્ગા પૂજા મહોત્સવનું આયોજન morbisahyognews - October 17, 2026