Homeગુજરાતમોરબીઆગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના ભણકારા વચ્ચે આમ આદમી પાર્ટીના યોદ્ધાઓ તૈયાર મોરબી આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના ભણકારા વચ્ચે આમ આદમી પાર્ટીના યોદ્ધાઓ તૈયાર By morbisahyognews March 15, 2026 171 Share FacebookXPinterestWhatsApp આમ આદમી પાર્ટી મોરબી જિલ્લા ટીમ દ્વારા આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાને રાખીને મોરબી માળિયા વિધાનસભામાં આવતી બેઠકો માટે સેન્સ પ્રક્રિયા યોજાઇ હતી જેમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને મહાનગર પાલિકામાં ઉમેદવારી નોંધાવવા દાવેદારોનો જમાવડો લાગ્યો હતો. દિલ્લી સંગઠન ટીમમાંથી ગુજરાત ઝોન સહ પ્રભારી સુરેન્દર કૌશિક, કચ્છ ઝોન પ્રભારી સંજયભાઈ બાપટ, મોરબી જિલ્લા પ્રભારી પંકજભાઈ રાણસરિયા, મોરબી જિલ્લા પ્રમુખ મહાદેવભાઈ સરડવા, ગુજરાત પ્રદેશ સહ સંગઠન મંત્રી કાંતિલાલભાઈ બાવરવા, મોરબી જિલ્લા મહામંત્રી પંકજભાઈ આદ્રોજા અને રમેશભાઈ સદાતીયાની હાજરીમાં પ્રથમ ચરણની સેન્સ પ્રક્રિયા પરિપૂર્ણ કરવામાં આવી હતી. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી નવરાત્રિમાં દેવ સોલ્ટની સેવાભાવી પહેલ: ગરબે ઘૂમેલી 1,500થી વધુ યુવતીઓને લહાણીની ભેટો વિતરણ October 17, 2026 મોરબી ટંકારાના ઓટાળા ગામમાં મંદિર નિર્માણ મુદ્દે મહિલા પર હુમલો October 17, 2026 મોરબી ટંકારા: કારખાનામાં કામ બાબતે ઝઘડો થતા મજૂરની લાકડાના ધોકાથી હત્યા October 17, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular નવરાત્રિમાં દેવ સોલ્ટની સેવાભાવી પહેલ: ગરબે ઘૂમેલી 1,500થી વધુ યુવતીઓને લહાણીની ભેટો વિતરણ morbisahyognews - October 17, 2026 ટંકારાના ઓટાળા ગામમાં મંદિર નિર્માણ મુદ્દે મહિલા પર હુમલો morbisahyognews - October 17, 2026 ટંકારા: કારખાનામાં કામ બાબતે ઝઘડો થતા મજૂરની લાકડાના ધોકાથી હત્યા morbisahyognews - October 17, 2026 મોરબીના ગોર ખીજડીયા ગામ ખાતે “મિશન મધમાખી’’ સેમિનાર યોજાયો morbisahyognews - October 17, 2026 ધિ બેંગલ દુર્ગા પૂજા ગ્રૂપ કમીટી દ્વારા મોરબીમાં ‘બુરાઈ પર અચ્છાઈની જીત’ની થીમ સાથે ભવ્ય દુર્ગા પૂજા મહોત્સવનું આયોજન morbisahyognews - October 17, 2026