Homeગુજરાતમોરબીમાળીયા મિયાણામાથી દેશી તમંચા સાથે એક ઈસમ ઝડપાયો મોરબી માળીયા મિયાણામાથી દેશી તમંચા સાથે એક ઈસમ ઝડપાયો By morbisahyognews March 14, 2026 134 Share FacebookXPinterestWhatsApp માળીયા મીયાણા શહેરમાં આવેલ સરકારી હોસ્પિટલ પાછળના ભાગમાં પાણીના ટાંકા પાસેથી દેશી હાથ બનાવટી તમંચા સાથે એક ઈસમને માળિયા પોલીસે ઝડપી પાડયો છે. માળીયા મીયાણા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ પોલીસ સ્ટાફને પેટ્રોલીગ દરમ્યાન મળેલ બાતમીના આધારે, સરકારી હોસ્પીટલના પાછળના ભાગે પાણીના ટાંકા પાસેથી દેશી હાથ બનાવટની તમંચા (હથિયાર) નંગ -૦૧ કિંમત રૂપિયા ૨૦૦૦ ના મુદ્દામાલ સાથે એક ઇસમ સલીમભાઇ ઉર્ફે પલો દિલાવરભાઇ જેડા (મીયાણા) રહે. હાકમશાપીરની દરગાહ પાસે માળીયા (મીં)વાળાને પકડી માળીયા મીંયાણા પોલીસ સ્ટેશન ખાતે હથીયાર ધારા તળે ગુન્હો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી મોરબીમાં દિશા કમિટીની બેઠક યોજાઈ September 1, 2026 મોરબી હળવદના રાયસંગપુર રોડ પર સીમ જમીન અને રસ્તાના વિવાદમા બે જૂથો વચ્ચે અથડામણ: સામસામે ફરિયાદ નોંધાઇ September 1, 2026 મોરબી વાંકનેર બાઉન્ડ્રી નજીકથી રૂ. 6.25 લાખના મુદ્દામાલ સાથે દેશી દારૂની હેરાફેરી કરતો કાર ચાલક ઝડપાયો: બે ફરાર August 31, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular મોરબીમાં દિશા કમિટીની બેઠક યોજાઈ morbisahyognews - September 1, 2026 હળવદના રાયસંગપુર રોડ પર સીમ જમીન અને રસ્તાના વિવાદમા બે જૂથો વચ્ચે અથડામણ: સામસામે ફરિયાદ નોંધાઇ morbisahyognews - September 1, 2026 વાંકનેર બાઉન્ડ્રી નજીકથી રૂ. 6.25 લાખના મુદ્દામાલ સાથે દેશી દારૂની હેરાફેરી કરતો કાર ચાલક ઝડપાયો: બે ફરાર morbisahyognews - August 31, 2026 મોરબીના વનાળીયા ગામની સીમમાં તીનપત્તીનો જુગાર રમતા છ પત્તા પ્રેમી ઝડપાયા morbisahyognews - August 31, 2026 મોરબીના લાયન્સનગરમાં જુગાર રમતા ચાર ઝડપાયા morbisahyognews - August 31, 2026