Homeગુજરાતમોરબીમોરબીના અમૃતપાર્ક પાસે તીનપત્તીનો જુગાર રમતા 6 શખ્સો ઝડપાયા; રૂ.76,350 જપ્ત મોરબી મોરબીના અમૃતપાર્ક પાસે તીનપત્તીનો જુગાર રમતા 6 શખ્સો ઝડપાયા; રૂ.76,350 જપ્ત By morbisahyognews March 13, 2026 201 Share FacebookXPinterestWhatsApp મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનની ટીમે રણછોડનગર પાસે અમૃતપાર્ક નજીક મફતીયાપરા વિસ્તારમાં દરોડો પાડી તીનપતી જુગાર રમતા 6 શખ્સોને રોકડ રૂપિયા ૭૬૩૫૦ ના મુદામાલ સાથે ઝડપી પાડ્યા છે. મળતી માહિતી મુજબ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મળેલ બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા રણછોડનગર પાસે અમૃતપાર્ક નજીક મફતીયાપરા વિસ્તારમાં તીનપત્તીનો જુગાર રમતા 6 શખ્સો અસલમભાઇ કાસમભાઇ દલવાળી (ઉ.વ.૩૬) રહે.મોરબી મહેન્દ્રપરા ઘાંચી શેરી મોરબી, વીમલભાઇ ઉર્ફે વીપુલ નટુભાઇ સોલંકી (ઉ.વ.૪૪), રહે.મોરબી વાવડી રોડ ઉમીયા સોસાયટી ઘ નં.૩૨, રાજેશકુમાર સુભાષભાઇ ચોબે (ઉ.વ.૩૬) રહે.મોરબી મહેન્દ્રપરા ચોક વાવડીરોડ શેરી નં.૧૪, દાઉદભાઇ ગનીભાઇ પીપરવાડીયા (ઉ.વ.૪૪) રહે.મોરબી લાતી પ્લોટ શેરી નં.૧૨, યાકુબખાન અબ્દુલખાલીબ ખાન (ઉ.વ.૪૪) રહે.મોરબી રણછોડનગર અમૃતપાર્ક સોસાયટી, આર્યન બાલુભાઇ ખીટ (ઉ.વ.૧૯) રહે. મહેન્દ્રપરા મોરબી વાળાને રોકડ રૂપિયા ૭૬૩૫૦ ના મુદામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી મોરબીમાં દિશા કમિટીની બેઠક યોજાઈ September 1, 2026 મોરબી હળવદના રાયસંગપુર રોડ પર સીમ જમીન અને રસ્તાના વિવાદમા બે જૂથો વચ્ચે અથડામણ: સામસામે ફરિયાદ નોંધાઇ September 1, 2026 મોરબી વાંકનેર બાઉન્ડ્રી નજીકથી રૂ. 6.25 લાખના મુદ્દામાલ સાથે દેશી દારૂની હેરાફેરી કરતો કાર ચાલક ઝડપાયો: બે ફરાર August 31, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular મોરબીમાં દિશા કમિટીની બેઠક યોજાઈ morbisahyognews - September 1, 2026 હળવદના રાયસંગપુર રોડ પર સીમ જમીન અને રસ્તાના વિવાદમા બે જૂથો વચ્ચે અથડામણ: સામસામે ફરિયાદ નોંધાઇ morbisahyognews - September 1, 2026 વાંકનેર બાઉન્ડ્રી નજીકથી રૂ. 6.25 લાખના મુદ્દામાલ સાથે દેશી દારૂની હેરાફેરી કરતો કાર ચાલક ઝડપાયો: બે ફરાર morbisahyognews - August 31, 2026 મોરબીના વનાળીયા ગામની સીમમાં તીનપત્તીનો જુગાર રમતા છ પત્તા પ્રેમી ઝડપાયા morbisahyognews - August 31, 2026 મોરબીના લાયન્સનગરમાં જુગાર રમતા ચાર ઝડપાયા morbisahyognews - August 31, 2026