Homeગુજરાતમોરબીમોરબીના શકત શનાળા ગામ પાસે કારમાંથી દારૂના 17 બીયર ટીન સાથે એક... મોરબી મોરબીના શકત શનાળા ગામ પાસે કારમાંથી દારૂના 17 બીયર ટીન સાથે એક ઈસમ ઝડપાયો By morbisahyognews March 12, 2026 193 Share FacebookXPinterestWhatsApp મોરબીના શકત શનાળા ગામ શક્તિ માતાજીના મંદિર પાછળ સ્વીફ્ટ કારમાંથી ૧૭ બીયર ટીન સાથે એક ઈસમને મોરબી સીટી એ ડિવિઝન પોલીસે ઝડપી પાડયો છે. મળતી માહિતી મુજબ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મોરબીના શકત શનાળા ગામ શક્તિ માતાજીના મંદિર પાછળ આરોપીના કબજા ભોગવટવાળી સ્વિફ્ટ કાર જેના રજીસ્ટર નંબર -જીજે-૩૬-એ.સી-૧૫૭૭ કિંમત રૂપિયા ૩,૦૦,૦૦૦ વાળીમા વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ બિયર ટીન નંગ -૧૭ કિંમત રૂપિયા ૨૦૨૪૦ નાં મુદ્દામાલ સાથે આરોપી વિશ્વરાજસિંહ અનુભા જાડેજા (ઉ.વ.૨૧) રહે. શનાળા પ્લોટ વિસ્તારમાં મોરબીવાળાને ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી મોરબીમાં જુગાર રમતા સાત ઈસમો ઝડપાયાં October 16, 2026 મોરબી સાયલામાં IG નિર્લિપ્ત રાયની ટીમ પર હુમલો, વોન્ટેડ હિસ્ટ્રીશીટર પર ફાયરિંગ October 16, 2026 મોરબી વેલેન્ઝા ગ્રેનીટો સાથે છેતરપિંડી: રૂ. 44 લાખથી વધુની ટાઇલ્સ મંગાવી મુંબઈના વેપારીએ પેમેન્ટ ન ચૂકવ્યું October 16, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular મોરબીમાં જુગાર રમતા સાત ઈસમો ઝડપાયાં morbisahyognews - October 16, 2026 સાયલામાં IG નિર્લિપ્ત રાયની ટીમ પર હુમલો, વોન્ટેડ હિસ્ટ્રીશીટર પર ફાયરિંગ morbisahyognews - October 16, 2026 વેલેન્ઝા ગ્રેનીટો સાથે છેતરપિંડી: રૂ. 44 લાખથી વધુની ટાઇલ્સ મંગાવી મુંબઈના વેપારીએ પેમેન્ટ ન ચૂકવ્યું morbisahyognews - October 16, 2026 શ્રમ અને રોજગાર મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને મોરબી જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ morbisahyognews - October 16, 2026 મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી morbisahyognews - October 16, 2026