Homeગુજરાતમોરબીહળવદના નવા વેગડવાવ ગામે ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવકનું મોત 

હળવદના નવા વેગડવાવ ગામે ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવકનું મોત 

હળવદ તાલુકાના નવા વેગડવાવ ગામે ઘઉં કાપવાના કટર મશીન ઉપર ચડતા ઉપરથી પસાર થતી ઇલેક્ટ્રિક વીજ લાઈનના તારને અડી જતા ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવકનું મોત નિપજ્યું હતું.

મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના નવા વેગડવાવ ગામે ત્રિભોવનભાઈ જહાભાઈ સોનગ્રાના ખેતરમાં નવદિપસિંઘ બચીતરસિંઘ જાટ (ઉ.વ.૨૦) રહે. નવા વેગડવાવ ગામ હળવદ મૂળ રહે. પંજાબવાળો ખેતરમાં ઘઉં કાપવાના કટર ઉપર પાછળથી ચડતા ઉપરથી પસાર થતી ઇલેક્ટ્રિક વીજ લાઈનના તારને અડી જતા ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે હળવદ પોલીસે મૃત્યુ અંગે નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular