Homeગુજરાતમોરબીહળવદ પંથકમાંથી સગીરાનું અપહરણ મોરબી હળવદ પંથકમાંથી સગીરાનું અપહરણ By morbisahyognews March 8, 2026 108 Share FacebookXPinterestWhatsApp હળવદ પંથકમાં અપહરણ, લુંટ, ચોરીની ઘટનાઓ વધી રહી છે ત્યારે હળવદ વિસ્તારમાંથી સગીરાનું અપહરણ થયાની ફરીયાદ નોંધાઈ. મળતી માહિતી મુજબ હળવદ પંથકમાં રહેતા આધેડે આરોપી આકાશ જયેશભાઈ ચૌહાણ રહે. રતનપર સોમનાથ ચોક રામાપીરની ટેકરી સુરેન્દ્રનગરવાળા વિરુદ્ધ હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીની ૧૭ વર્ષની સગીર વયની દિકરીને આરોપી ફરીયાદીના કાયદેસરના વાલિપણામાંથી લાઈ જઈ અપહરણ કરી ગયો હોવાની હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ -૧૩૭(૨), મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી શહેનશાહ મોરબી વોહે સાહી દબદબા તેરા કભી માયુસ નહી હોતા માગને વાલા તેરા July 17, 2026 મોરબી મોરબીના બેલા ગામે જુની અદાવતનો ખાર રાખી યુવકને માર માર્યો July 17, 2026 મોરબી હળવદના સીમ વિસ્તારમાં જમીન બાબતે પિતરાઈ ભાઈઓ વચ્ચે માથાકુટ થતા સામસામે ફરિયાદ નોંધાઇ July 17, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular શહેનશાહ મોરબી વોહે સાહી દબદબા તેરા કભી માયુસ નહી હોતા માગને વાલા તેરા morbisahyognews - July 17, 2026 મોરબીના બેલા ગામે જુની અદાવતનો ખાર રાખી યુવકને માર માર્યો morbisahyognews - July 17, 2026 હળવદના સીમ વિસ્તારમાં જમીન બાબતે પિતરાઈ ભાઈઓ વચ્ચે માથાકુટ થતા સામસામે ફરિયાદ નોંધાઇ morbisahyognews - July 17, 2026 મોરબીમાં જુગાર-દારૂની પ્રવૃત્તિનો વિરોધ કરતાં નિવૃત્ત ASI અને તેમના પુત્ર પર લોખંડની પાઇપ અને છરી વડે હુમલો morbisahyognews - July 17, 2026 મોરબીમાં બાળ મજૂરી કરાવતી સંસ્થા પર ત્રાટકી ટાસ્ક ફોર્સ: ૧૨ વર્ષના બાળકને મુક્ત કરાવી સંચાલક સામે ગુનો દાખલ morbisahyognews - July 17, 2026