Homeગુજરાતમોરબીપ્રોહીબીશનના ગુનામાં નાસતા ફરતા ઇસમને મોરબી સીટી એ ડિવિઝન પોલીસે ઝડપી પાડયો 

પ્રોહીબીશનના ગુનામાં નાસતા ફરતા ઇસમને મોરબી સીટી એ ડિવિઝન પોલીસે ઝડપી પાડયો 

નાની મોલડી (આણંદપુર) પોલીસ સ્ટેશનના પ્રોહીબિશનના ગુન્હામા નાસતા ફરતા આરોપીને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયો છે.

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનના સ્ટાફને બાતમી મળેલ કે નાની મોલડી (આણંદપુર) પોલીસ સ્ટેશન જી.સુરેન્દ્રનગર ના પ્રોહિબિશનના ગુન્હામા નાસતા ફરતા આરોપી ઇમરાન મામદભાઇ પલેજા (ઉ.વ.૩૫) રહે. મોરબી કાલીકાપ્લોટ જલાલચોક વાળા મોરબી કાલીકાપ્લોટ માથી મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરી નાની મોલડી પોલીસ સ્ટેશનમાં જાણ કરવા તજવીજ કરેલ છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular