Homeગુજરાતમોરબીમોરબી; પશુ સંરક્ષણ અધિનિયમના ગુનામાં નાસતા ફરતા આરોપીને એલસીબી તથા પેરોલ ફર્લો... મોરબી મોરબી; પશુ સંરક્ષણ અધિનિયમના ગુનામાં નાસતા ફરતા આરોપીને એલસીબી તથા પેરોલ ફર્લો સ્કવોડે ઝડપી પાડયો By morbisahyognews March 7, 2026 165 Share FacebookXPinterestWhatsApp મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પશુ સંરક્ષણ અધિનિયમના ગુનામાં નાસતા ફરતા આરોપીને મોરબી એલ.સી.બી. /પેરોલ ફર્લો સ્કોડની ટીમે ઝડપી પાડયો છે. મોરબી એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કવોડના મોરબીના સ્ટાફને ખાનગીરાહે બાતમી મળેલ કે, મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બી.એન.એસ.ની. કલમ ૨૯૮.૫૪ તથા પશુ સંરક્ષણ અધિનિયમની કલમ ૬(૧),૮(૪) મુજબના ગુનામાં નાસતો ફરતો આરોપી સીકંદર ગફાર સંધવાણી રહે.માળીયા મીંયાણા વાડાવિસ્તાર જુના રેલ્વેસ્ટેશન પાસે તા.માળીયામીંયાણા જી.મોરબી વાળો હાલે માળીયા મીંયાણા વાગડીયા ઝાપા પાસે રોડ ઉપર આવેલ હોવાની ચોકકસ બાતમી મળતા જે આધારે તપાસ કરતા પશુ સંરક્ષણ અધિનિયમના ગુનામાં નાસતો ફરતો આરોપી મળી આવતા આરોપીને હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનને સોપી આપેલ છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી શ્રમ અને રોજગાર મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને મોરબી જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ October 16, 2026 મોરબી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી October 16, 2026 મોરબી મોરબીના માનસરમાં મચ્છુ નદીમાંથી બેફામ રેતી ચોરી: ગ્રામ પંચાયતે ખાણ ખનીજ વિભાગ સમક્ષ કડક કાર્યવાહીની કરી માંગ October 16, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular શ્રમ અને રોજગાર મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને મોરબી જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ morbisahyognews - October 16, 2026 મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી morbisahyognews - October 16, 2026 મોરબીના માનસરમાં મચ્છુ નદીમાંથી બેફામ રેતી ચોરી: ગ્રામ પંચાયતે ખાણ ખનીજ વિભાગ સમક્ષ કડક કાર્યવાહીની કરી માંગ morbisahyognews - October 16, 2026 નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં ત્રિદિવસીય ‘રંગ રાત્રી’ મહોત્સવ રંગેચંગે યોજાયો morbisahyognews - October 16, 2026 મોરબીમાં સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ‘શ્રમિક અન્નપૂર્ણા યોજના’ કેન્દ્રનું લોકાર્પણ morbisahyognews - October 16, 2026