Homeગુજરાતમોરબીમોરબી કચ્છ સાંસદ વિનોદભાઈ ચાવડા ના જન્મદિવસની મોરબીમાં અનોખી ઉજવણી કરાઈ 

મોરબી કચ્છ સાંસદ વિનોદભાઈ ચાવડા ના જન્મદિવસની મોરબીમાં અનોખી ઉજવણી કરાઈ 

મોરબી કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા ના જન્મદિવસ નિમિત્તે તારીખ 6 3 2026 ના રોજ જિલ્લા ક્ષય કેન્દ્ર મોરબી ખાતે ટીબીના દર્દીઓને પોષણ કીટ અર્પણ કરવામાં આવી.

સાંસદ વિનોદભાઈ ચાવડા દ્વારા આગામી છ માસ સુધી મોરબી શહેરમાં વસવાટ કરતા ટીબીના દર્દીઓને પોષણ કીટ આપવાની જાહેરાત કરી છે જેના ભાગરૂપે મોરબી ભાજપ પરિવાર દ્વારા આજરોજ 500 થી વધુ ટીબીના દર્દીઓને પોષણ કીટનું વિતરણ કર્યું આ પ્રસંગે મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી હંસાબેન પારધી તેમજ જિલ્લા ભાજપ મહિલા મોરચો અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular