Homeગુજરાતમોરબીમોરબી શહેરમાં કબીર ટેકરીમાં રમાતા જુગાર પર દરોડો; 18 ઝડપાયાં, રૂ. 6.15... મોરબી મોરબી શહેરમાં કબીર ટેકરીમાં રમાતા જુગાર પર દરોડો; 18 ઝડપાયાં, રૂ. 6.15 લાખનો મુદ્દામાલ જપ્ત By morbisahyognews March 5, 2026 169 Share FacebookXPinterestWhatsApp મોરબી શહેરમાં જુગાર વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરતા મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનની ટીમે કબીર ટેકરી વિસ્તાર ખાતે મધરાતે દરોડો પાડી 18 આરોપીઓને રંગેહાથ ઝડપી પાડ્યા છે. તેમજ રૂપિયા 6,15,250 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. મળતી માહિતી મુજબ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન પોલીસને મળેલ બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા મોરબી શહેરમાં આવેલ કબીર ટેકરી શેરી નંબર -05 માં આરોપી કિશનભાઇ અગેચણીયાના રહેણાંક મકાનમાં દરોડો પાડી જુગાર રમતા 18 ઈસમો કિશનભાઇ નરશીભાઇ અગેચણીયા (ઉ.વ.34) – રહે. મોરબી, કબીર ટેકરી શેરી નં.5, મીલનભાઇ નરશીભાઇ અગેચણીયા (ઉ.વ.27) રહે. મોરબી, કબીર ટેકરી શેરી નં.5, સુનીલભાઇ જગદીશભાઇ સનારીયા (ઉ.વ.32) – રહે. મોરબી, કેનાલ રોડ, ગોકુલ મથુરા પૃથ્વી એપાર્ટમેન્ટ, બ્લોક નં.202, મૂળ રહે. ઘુટુ તા.મોરબી, જીગરભાઇ વ્રજલાલ દસાડીયા (ઉ.વ.37) – રહે. મોરબી, ગ્રીનચોક દફતરી શેરી, પરાગભાઇ ભાગવતભાઇ પંચાસરા (ઉ.વ.44) – રહે. રાજકોટ, કોઠારીયા હુકડો, ખોડીયાર હોટલ પાસે, આકાશભાઇ સુરેશભાઇ માંડવીયા (ઉ.વ.33) રહે. મોરબી, ગ્રીનચોક પારેખ શેરી, દીલીપભાઇ રજનીકાંતભાઇ મહેતા (ઉ.વ.63) રહે. મોરબી, ગ્રીનચોક મોચી શેરી, વિશાલભાઇ પ્રફુલભાઇ મહેતા (ઉ.વ.31) રહે. મોરબી, ગ્રીનચોક દફતરી શેરી, વિશાલભાઇ રાજેશભાઇ રાજદેવ (ઉ.વ.32) – રહે. મોરબી, ગ્રીનચોક દફતરી શેરી, રવીરાજભાઇ દિનેશભાઇ પારેખ (ઉ.વ.33) રહે. મોરબી, ગ્રીનચોક રામજીયાળી શેરી, જીતેન્દ્રભાઇ રમેશભાઇ વાળા (ઉ.વ.35) – રહે. મોરબી, ગ્રીનચોક દફતરી શેરી, અજયભાઇ શામળદાસ કાગડા (ઉ.વ.45) – રહે. મોરબી, ગ્રીનચોક કંસારા શેરી, કૌશલભાઇ પ્રફુલભાઇ ખીલોશીયા (ઉ.વ.29) – રહે. મોરબી, ગ્રીનચોક પારેખ શેરી, કલ્પેશભાઇ જગદીશભાઇ સોલંકી (ઉ.વ.30) – રહે. મોરબી, ગ્રીનચોક કંસારા શેરી, રાજદીપસિંહ કિશોરસિંહ જાડેજા (ઉ.વ.34) – રહે. મોરબી, મહેન્દ્રપરા શેરી નં.19, દેવાંગભાઇ મહેન્દ્રભાઇ મહેતા (ઉ.વ.50) – રહે. મોરબી, ગ્રીનચોક કંસારા શેરી, મૌલીકભાઇ વિજયભાઇ રાણપરા (ઉ.વ.32) – રહે. મોરબી, ગ્રીનચોક મોદી શેરી, ધીમલભાઇ હર્ષદભાઇ ગોસાઇ (ઉ.વ.36) – રહે. ગ્રીનચોક દફતરી શેરી મોરબીવાળાને રોકડ રૂપિયા 2,15,250 તથા મોટરસાયકલ -08 કિંમત રૂપિયા 4,00,000 મળી કુલ કિંમત રૂપિયા 6,15,250 નાં મુદામાલ સાથે ઝડપી પાડી તમામ આરોપોઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી મોરબીના માનસરમાં મચ્છુ નદીમાંથી બેફામ રેતી ચોરી: ગ્રામ પંચાયતે ખાણ ખનીજ વિભાગ સમક્ષ કડક કાર્યવાહીની કરી માંગ October 16, 2026 મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં ત્રિદિવસીય ‘રંગ રાત્રી’ મહોત્સવ રંગેચંગે યોજાયો October 16, 2026 મોરબી મોરબીમાં સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ‘શ્રમિક અન્નપૂર્ણા યોજના’ કેન્દ્રનું લોકાર્પણ October 16, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular મોરબીના માનસરમાં મચ્છુ નદીમાંથી બેફામ રેતી ચોરી: ગ્રામ પંચાયતે ખાણ ખનીજ વિભાગ સમક્ષ કડક કાર્યવાહીની કરી માંગ morbisahyognews - October 16, 2026 નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં ત્રિદિવસીય ‘રંગ રાત્રી’ મહોત્સવ રંગેચંગે યોજાયો morbisahyognews - October 16, 2026 મોરબીમાં સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ‘શ્રમિક અન્નપૂર્ણા યોજના’ કેન્દ્રનું લોકાર્પણ morbisahyognews - October 16, 2026 મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશનનો ત્વચા સંભાળ અંગે જાગૃતિ સેમિનાર યોજાયો morbisahyognews - October 16, 2026 ટંકારાના સજનપર ગામના નિવાસી રમેશભાઈ જીવાણીનુ દુઃખદ અવસાન morbisahyognews - October 16, 2026