Homeગુજરાતમોરબીમાળીયાના ચિખલી ગામની સીમમાંથી દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી ઝડપાઈ; 4.10 લાખનો મુદ્દામાલ... મોરબી માળીયાના ચિખલી ગામની સીમમાંથી દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી ઝડપાઈ; 4.10 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો By morbisahyognews March 3, 2026 162 Share FacebookXPinterestWhatsApp માળીયા મીયાણા તાલુકાના ચીખલી ગામની સીમમા કરાડીયા વિસ્તારમાંથી બાતમીના આધારે રેઇડ કરી દેશીદારૂ ગાળવાની ભઠ્ઠી ઝડપી પાડી સ્થળ પરથી કુલ રૂપિયા 4,10,000 નો માળીયા મીંયાણા પોલીસે ઝડપી પાડયો છે. માળીયા મીંયાણા પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફને મળેલ બાતમીના આધારે રેઇડ કરતા ચીખલી ગામની સીમમાં આવેલ કરાડીયા વિસ્તારમાથી દેશીદારૂ લીટર ૨૦૦ તથા દેશીદારૂ બનાવવાનો આથો લીટર ૨૮૦૦ તથા બોલેરો પીકઅપ ગાડી મળી કુલ કિં.રૂ.૪,૧૦,૦૦૦/- નો મુદામાલ પકડી આરોપી કાસમભાઇ અબ્દુલભાઇ સામતાણી રહે. ચીખલી તા.માળીયા મીયાણાવાળા વિરુદ્ધ પ્રોહીબીશન હેઠળ ગુન્હો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી મોરબીના માનસરમાં મચ્છુ નદીમાંથી બેફામ રેતી ચોરી: ગ્રામ પંચાયતે ખાણ ખનીજ વિભાગ સમક્ષ કડક કાર્યવાહીની કરી માંગ October 16, 2026 મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં ત્રિદિવસીય ‘રંગ રાત્રી’ મહોત્સવ રંગેચંગે યોજાયો October 16, 2026 મોરબી મોરબીમાં સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ‘શ્રમિક અન્નપૂર્ણા યોજના’ કેન્દ્રનું લોકાર્પણ October 16, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular મોરબીના માનસરમાં મચ્છુ નદીમાંથી બેફામ રેતી ચોરી: ગ્રામ પંચાયતે ખાણ ખનીજ વિભાગ સમક્ષ કડક કાર્યવાહીની કરી માંગ morbisahyognews - October 16, 2026 નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં ત્રિદિવસીય ‘રંગ રાત્રી’ મહોત્સવ રંગેચંગે યોજાયો morbisahyognews - October 16, 2026 મોરબીમાં સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ‘શ્રમિક અન્નપૂર્ણા યોજના’ કેન્દ્રનું લોકાર્પણ morbisahyognews - October 16, 2026 મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશનનો ત્વચા સંભાળ અંગે જાગૃતિ સેમિનાર યોજાયો morbisahyognews - October 16, 2026 ટંકારાના સજનપર ગામના નિવાસી રમેશભાઈ જીવાણીનુ દુઃખદ અવસાન morbisahyognews - October 16, 2026