Homeગુજરાતમોરબીમાળીયાના વેણાસર ગામની સીમમાંથી દેશી દારૂનો જથ્થો ઝડપાયો; 1.5 લાખનો મુદ્દામાલ જપ્ત,... મોરબી માળીયાના વેણાસર ગામની સીમમાંથી દેશી દારૂનો જથ્થો ઝડપાયો; 1.5 લાખનો મુદ્દામાલ જપ્ત, આરોપી ફરાર By morbisahyognews March 1, 2026 132 Share FacebookXPinterestWhatsApp માળીયા મીયાણાના વેણાસર ગામની સીમમાંથી દેશીદારૂનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી માળીયા મીંયાણા પોલીસે ૧,૦૫,૦૦૦ નો દેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. માળીયા મિયાણા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફને મળેલ બાતમીના આધારે માળીયા મીંયાણાના વેણાસર ગામની સીમમાંથી વાળી જગ્યાએ થી દેશીદારૂ લીટર ૩૦૦ તથા દેશી દારૂ બનાવવાનો આથો લીટર ૧૮૦૦ /- મળી આવતા પ્રોહી. ની સફળ રેઇડ કરી કુલ મુદામાલ કિં.રૂ. ૧,૦૫,૦૦૦/- પકડી પાડી આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા આરોપી આમીન ઉર્ફે ટકી ઇસ્માઇલભાઇ મોવર રહે.વેણાસર ગામની સીમમા તા માળીયા મિયાણાવાળા વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી વોર્ડ નં. 2 વિશીપરા મેઈન રોડની દયનીય હાલત સામે રહીશોનો રોષ, મનપાને ઉગ્ર રજૂઆત July 17, 2026 મોરબી વાંકાનેરમાં પ્રોહીબીશનના ગુનામાં નાસતો ફરતો ઇસમ ઝડપાયો July 17, 2026 મોરબી મોરબી જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને સંકલન બેઠક યોજાઈ; જનહિતના પ્રશ્નો અને પ્રગતિ હેઠળના વિકાસ કામોની સઘન સમીક્ષા કરાઈ July 17, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular વોર્ડ નં. 2 વિશીપરા મેઈન રોડની દયનીય હાલત સામે રહીશોનો રોષ, મનપાને ઉગ્ર રજૂઆત morbisahyognews - July 17, 2026 વાંકાનેરમાં પ્રોહીબીશનના ગુનામાં નાસતો ફરતો ઇસમ ઝડપાયો morbisahyognews - July 17, 2026 મોરબી જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને સંકલન બેઠક યોજાઈ; જનહિતના પ્રશ્નો અને પ્રગતિ હેઠળના વિકાસ કામોની સઘન સમીક્ષા કરાઈ morbisahyognews - July 17, 2026 માળીયા હાઈવે પર પાર્કિંગમાં ઉભેલા LPG ટેન્કરના કેબીનમાં આગ morbisahyognews - July 17, 2026 મોરબીના બેલા (રંગપર) ગામેથી વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપાયો; બુટલેગર ફરાર morbisahyognews - July 17, 2026