Homeગુજરાતમોરબીમોરબીના રંગપર (બે) ગામની સીમમાંથી દેશી દારૂ ભરેલ બોલેરો ઝડપાઈ મોરબી મોરબીના રંગપર (બે) ગામની સીમમાંથી દેશી દારૂ ભરેલ બોલેરો ઝડપાઈ By morbisahyognews February 27, 2026 126 Share FacebookXPinterestWhatsApp મોરબી તાલુકાના રંગપર (બે) ગામની સીમમાં એલીયન્ટ સીરામીકની પાછળ કાચા રસ્તેથી દેશીદારૂનો મસમોટો જથ્થો ભરેલ મહેન્દ્ર બોલેરો પીક-અપ કાર મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે. મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન બાતમી મળેલ કે, એક સંદેફ કલરની મહેન્દ્ર કંપનીની બોલેરો પીક-અપ કાર રજીસ્ટર નંબર-GJ-03- AZ-8667 જેના આગળના કાચમાં લાલા અક્ષરમાં અંગ્રેજીમાં “ Hassan” લખેલ વાળી કૈફી પીણુ ભરી મોરબી તરફ થી જેતપર બાજુ આવે છે” જે મળેલ બાતમીના આધારે રેઇડ કરતા બોલેરો ગાડીમાંથી દેશીદારૂ લી-૧૦૦૦ કિં.રૂ. ૨,૦૦,૦૦૦ તથા મહેન્દ્ર કંપનીની બોલેરો પીક-અપ કાર જેની કિં.રૂ.૩,૦૦,૦૦૦/- એમ મળી કુલ્લે રૂ. ૫,૦૦, ૦૦૦નો મુદ્દામાલ પોલીસે ઝડપી પાડી આરોપી બોલેરો ચાલક સ્થળ પરથી નાસી છૂટતા આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી હળવદના રાયસંગપુર રોડ પર સીમ જમીન અને રસ્તાના વિવાદમા બે જૂથો વચ્ચે અથડામણ: સામસામે ફરિયાદ નોંધાઇ September 1, 2026 મોરબી વાંકનેર બાઉન્ડ્રી નજીકથી રૂ. 6.25 લાખના મુદ્દામાલ સાથે દેશી દારૂની હેરાફેરી કરતો કાર ચાલક ઝડપાયો: બે ફરાર August 31, 2026 મોરબી મોરબીના વનાળીયા ગામની સીમમાં તીનપત્તીનો જુગાર રમતા છ પત્તા પ્રેમી ઝડપાયા August 31, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular હળવદના રાયસંગપુર રોડ પર સીમ જમીન અને રસ્તાના વિવાદમા બે જૂથો વચ્ચે અથડામણ: સામસામે ફરિયાદ નોંધાઇ morbisahyognews - September 1, 2026 વાંકનેર બાઉન્ડ્રી નજીકથી રૂ. 6.25 લાખના મુદ્દામાલ સાથે દેશી દારૂની હેરાફેરી કરતો કાર ચાલક ઝડપાયો: બે ફરાર morbisahyognews - August 31, 2026 મોરબીના વનાળીયા ગામની સીમમાં તીનપત્તીનો જુગાર રમતા છ પત્તા પ્રેમી ઝડપાયા morbisahyognews - August 31, 2026 મોરબીના લાયન્સનગરમાં જુગાર રમતા ચાર ઝડપાયા morbisahyognews - August 31, 2026 મોરબીમાં ડ્રેનેજ સહિતની સુવિધાઓની સમીક્ષા, મેયર સહિતના પદાધિકારીઓએ કરી સ્થળ મુલાકાત morbisahyognews - August 31, 2026