Homeગુજરાતમોરબીટંકારામા NDPSના ગુન્હામાં છેલ્લા ત્રણ વર્ષથી ફરાર આરોપી ઝડપાયો મોરબી ટંકારામા NDPSના ગુન્હામાં છેલ્લા ત્રણ વર્ષથી ફરાર આરોપી ઝડપાયો By morbisahyognews February 27, 2026 98 Share FacebookXPinterestWhatsApp ટંકારા પોલીસ સ્ટેશનના એન.ડી.પી.એસ. ના ગુન્હામાં છેલ્લા ત્રણ વર્ષથી નાસતા ફરતા આરોપીને મોરબી એસ.ઓ.જી. પોલીસે ઝડપી પાડયો છે મોરબી એસ.ઓ.જી. સ્ટાફને મળેલ બાતમીના આધારે ટંકારા પોલીસ સ્ટેશનના એન.ડી.પી.એસ ના ગુન્હામાં ત્રણ વર્ષથી નાસતા-ફરતા આરોપી નાસીરમિયા સિકંદરમિયા મલેક (ઉ.વ.૩૬) રહે. દાણીલીમડા વિસ્તાર, અમદાવાદ શહેર મુળ રહે. ખેડા-નડીયાદ વાળાને શોધી કાઢતા આગળની કાર્યવાહી ટંકારા પોલીસ સ્ટેશન દ્વારા હાથ ધરેલ છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં ત્રિદિવસીય ‘રંગ રાત્રી’ મહોત્સવ રંગેચંગે યોજાયો October 16, 2026 મોરબી મોરબીમાં સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ‘શ્રમિક અન્નપૂર્ણા યોજના’ કેન્દ્રનું લોકાર્પણ October 16, 2026 મોરબી મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશનનો ત્વચા સંભાળ અંગે જાગૃતિ સેમિનાર યોજાયો October 16, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં ત્રિદિવસીય ‘રંગ રાત્રી’ મહોત્સવ રંગેચંગે યોજાયો morbisahyognews - October 16, 2026 મોરબીમાં સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ‘શ્રમિક અન્નપૂર્ણા યોજના’ કેન્દ્રનું લોકાર્પણ morbisahyognews - October 16, 2026 મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશનનો ત્વચા સંભાળ અંગે જાગૃતિ સેમિનાર યોજાયો morbisahyognews - October 16, 2026 ટંકારાના સજનપર ગામના નિવાસી રમેશભાઈ જીવાણીનુ દુઃખદ અવસાન morbisahyognews - October 16, 2026 મોરબીમાં નજરબાગ રેલવે સ્ટેશન નજીકથી 24 બીયર ટીન સાથે એક શખ્સ ઝડપાયો morbisahyognews - October 15, 2026