Homeગુજરાતમોરબીમોરબીમાં જાહેરમાં જુગાર રમતા છ ઈસમો ઝડપાયાં મોરબી મોરબીમાં જાહેરમાં જુગાર રમતા છ ઈસમો ઝડપાયાં By morbisahyognews February 24, 2026 125 Share FacebookXPinterestWhatsApp મોરબી શહેરમાં આવેલ વાંકાનેર દરવાજા અંદર વાણંદ સમાજની વાડી પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ૦૬ ઈસમોને રોકડ રૂપિયા ૧૬૦૦૦ નાં મુદામાલ સાથે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યા છે. મળતી માહિતી મુજબ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન વાંકાનેર દરવાજા અંદર વાણંદ સમાજની વાડી પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ૦૬ ઈસમો સબીરહુશેન ઉર્ફે સબલો કાસમભાઇ કુરેશી (ઉ.વ.૩૭) રહે. સીપાઇ વાસ સિદિકિ મસ્જિદની સામે મોરબી, મહેબુબભાઇ હુસેનભાઇ શેખ (ઉ.વ.૫૪) રહે કાલીકા પ્લોટ શેરી નં ૦૪ સતવારા બોર્ડિંગ પાસે મોરબી, અલ્તાફભાઇ સીકંદરભાઇ સમા જાતે સીપાઇ (ઉ.વ.૫૮) રહે જમાદાર શેરી ગ્રીન ચોક મોરબી, તૈયબભાઇ ઇસ્માઇલભાઇ ખુરેશી (ઉ.વ.૬૮) રહે કબીર ટેકરી શેરી નં ૦૩ મોરબી, અબ્દુલભાઇ કાદરભાઇ સમા (ઉ.વ.૫૦) રહે. જમાદાર શેરી ગ્રીન ચોક મોરબી, આરીફખા કાસમખા ખોરમ (ઉ.વ.૪૦) રહે. ન્યુ જનકનગર ગીતા મીલ સામે પંચાસર રોડ મોરબીવાળાને રોકડ રૂપિયા ૧૬૦૦૦ નાં મુદામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી મોરબીમાં સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ‘શ્રમિક અન્નપૂર્ણા યોજના’ કેન્દ્રનું લોકાર્પણ October 16, 2026 મોરબી મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશનનો ત્વચા સંભાળ અંગે જાગૃતિ સેમિનાર યોજાયો October 16, 2026 મોરબી ટંકારાના સજનપર ગામના નિવાસી રમેશભાઈ જીવાણીનુ દુઃખદ અવસાન October 16, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular મોરબીમાં સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ‘શ્રમિક અન્નપૂર્ણા યોજના’ કેન્દ્રનું લોકાર્પણ morbisahyognews - October 16, 2026 મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશનનો ત્વચા સંભાળ અંગે જાગૃતિ સેમિનાર યોજાયો morbisahyognews - October 16, 2026 ટંકારાના સજનપર ગામના નિવાસી રમેશભાઈ જીવાણીનુ દુઃખદ અવસાન morbisahyognews - October 16, 2026 મોરબીમાં નજરબાગ રેલવે સ્ટેશન નજીકથી 24 બીયર ટીન સાથે એક શખ્સ ઝડપાયો morbisahyognews - October 15, 2026 મોરબી જિલ્લા કલેક્ટરરે દ્વારા મોરબી મુખ્ય પોસ્ટ ઓફિસ અને ટંકારા પોસ્ટ ઓફિસની મુલાકાત કરાઈ morbisahyognews - October 15, 2026