Homeગુજરાતમોરબીમાળિયા ત્રણ રસ્તા પાસેથી વિદેશી દારૂની 27 બોટલ સાથે એક ઈસમ ઝડપાયો 

માળિયા ત્રણ રસ્તા પાસેથી વિદેશી દારૂની 27 બોટલ સાથે એક ઈસમ ઝડપાયો 

માળીયા મીયાણા ત્રણ રસ્તા પાસે સલીમ અકબરના રહેણાંક મકાન પાસે તપાસ કરતાં રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની બોટલ નંગ 27 કિંમત રૂપિયા 7290 ના મુદ્દા માલ સાથે આરોપીને માળિયા પોલીસે ઝડપી પાડ્યો છે.

મળતી માહિતી મુજબ માળિયા મીયાણા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન માળિયા મીયાણા ત્રણ રસ્તા પાસે આરોપી સલીમ અકબરના રહેણાંક મકાન પાસે જાહેરમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ વિદેશી દારૂની બોટલ નંગ -27 કિંમત રૂપિયા 7290 ના મુદ્દા માલ સાથે આરોપી અબ્દુલભાઈ સુલેમાનભાઈ સખાયા (ઉ.વ.૨૩) રહે. વાડા વિસ્તાર માળીયાવાળાને પકડી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular