Homeગુજરાતમોરબીવાંકાનેરના મિલ પ્લોટ નજીક જુગાર રમતા સાત ઈસમો ઝડપાયાં મોરબી વાંકાનેરના મિલ પ્લોટ નજીક જુગાર રમતા સાત ઈસમો ઝડપાયાં By morbisahyognews February 21, 2026 154 Share FacebookXPinterestWhatsApp વાંકાનેર શહેરમાં આવેલ મીલ પ્લોટ ડબલચાલી શેરીમાં આવતા જાહેર પટમાં તીનપત્તીનો જુગાર રમતા સાત ઈસમોને રોકડ રૂપિયા ૨૯,૦૦૦ નાં મુદામાલ સાથે વાંકાનેર સિટી પોલીસે ઝડપી પાડયા છે. મળતી માહિતી મુજબ વાંકાનેર સિટી પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન વાંકાનેર શહેરમાં આવેલ મીલ પ્લોટ ડબલચાલી શેરીમાં આવતા જાહેર પટમાં તીનપત્તીનો જુગાર રમતા સાત ઈસમો ગફુરભાઇ ઇસ્માઇલભાઇ મોવર (ઉ.વ-૫૦) રહે.મીલપ્લોટ વાંકાનેર, બીલાલભાઇ વલીમામદભાઇ આંબલીયા (ઉ.વ-૩૬) રહે.ડબલચાલી મીલપ્લોટ, વાંકાનેર, સબીરભાઇ હાસમભઇ કટીયા (ઉ.વ-૩૧) રહે. મચ્છીપી મીલપ્લોટ, વાંકાનેર જી.મોરબી, અનવરભાઇ દાઉદભાઇ બાબરીયા (ઉ.વ-૫૫) રહે. મીલપ્લોટ,વાંકાનેર, મોઇન ઉર્ફે મોન્ટી ઉસ્માનભાઇ હાલા (ઉ.વ-૫૫) રહે. મીલપ્લોટ, વાંકાનેર, રશુલભાઇ રહીમભઇ મોવર (ઉ.વ-૩૦) રહે. સ્ટેશન રોડ, મીલપ્લોટ, વાંકાનેર, હાસમભાઇ દોશમામદભાઇ મોવર (ઉ.વ-૩૦) રહે. મચ્છીપીઠ, મીલપ્લોટ, વાંકાનેરવાળાને રોકડ રૂપિયા ૨૯,૦૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી મોરબીમાં સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ‘શ્રમિક અન્નપૂર્ણા યોજના’ કેન્દ્રનું લોકાર્પણ October 16, 2026 મોરબી મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશનનો ત્વચા સંભાળ અંગે જાગૃતિ સેમિનાર યોજાયો October 16, 2026 મોરબી ટંકારાના સજનપર ગામના નિવાસી રમેશભાઈ જીવાણીનુ દુઃખદ અવસાન October 16, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular મોરબીમાં સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ‘શ્રમિક અન્નપૂર્ણા યોજના’ કેન્દ્રનું લોકાર્પણ morbisahyognews - October 16, 2026 મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશનનો ત્વચા સંભાળ અંગે જાગૃતિ સેમિનાર યોજાયો morbisahyognews - October 16, 2026 ટંકારાના સજનપર ગામના નિવાસી રમેશભાઈ જીવાણીનુ દુઃખદ અવસાન morbisahyognews - October 16, 2026 મોરબીમાં નજરબાગ રેલવે સ્ટેશન નજીકથી 24 બીયર ટીન સાથે એક શખ્સ ઝડપાયો morbisahyognews - October 15, 2026 મોરબી જિલ્લા કલેક્ટરરે દ્વારા મોરબી મુખ્ય પોસ્ટ ઓફિસ અને ટંકારા પોસ્ટ ઓફિસની મુલાકાત કરાઈ morbisahyognews - October 15, 2026