Homeગુજરાતમોરબીમાળીયાના લક્ષ્મીવાસ ગામે જાહેરમાં જુગાર રમતા છ ઇસમો ઝડપાયા મોરબી માળીયાના લક્ષ્મીવાસ ગામે જાહેરમાં જુગાર રમતા છ ઇસમો ઝડપાયા By morbisahyognews February 20, 2026 201 Share FacebookXPinterestWhatsApp માળીયા મીયાણા વિસ્તારના લક્ષ્મીવાસ ગામમાથી બાતમીના આધારે જાહેરમાં જુગાર રમતા છ ઇસમોને રોકડ રૂપિયા ૩૩૭૬૦ ના મુદામાલ સાથે માળીયા મીયાણા પોલીસે ઝડપી પાડયા છે. માળીયા મિયાણા પોલીસને મળેલી બાતમીના આધારે લક્ષ્મીવાસ ગામમાં રાધવજીભાઇ શીવાભાઇ કાવરના રહેણાંક મકાનમાંથી નશીબ આધારીત અંદર બહારનો જુગાર રમતા છ ઇસમો પ્રવીણભાઇ માવજીભાઇ કાવર રહે ચમનપર તા. માળીયા, ભરતભાઇ રામજીભાઈ મેણીયા રહે. વવાણીયા ગામ તા. માળીયા મીં જી.મોરબી, છેલાભાઇ પ્રભુભાઈ ખીમાણીયા રહે. વવાણીયા ગામ નાના કોળીવાસ તા.માળીયા માઁ જી મોરબી, ચંદુલાલ પ્રભુલાલ ગામી (પટેલ) રહે વવાણીયા ગામ તા.માળીયા માઁ જી.મોરબી, અમૃતભાઇ શીવાભાઇ કાવર (પટેલ) રહે લક્ષ્મીવાસ તા માળીયા માઁ જી.મોરબી, જયદીપસિંહ રણજીતસિંહ જાડેજા રહે.ભાવપર તા.માળીયા મીયાણાવાળાને રોકડા રૂપીયા ૩૩,૭૬૦/- ના મુદામાલ સાથે પકડી પાડી આગળની કાર્યવાહી હાથ પરેલ છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી ટંકારાના સજનપર ગામના નિવાસી રમેશભાઈ જીવાણીનુ દુઃખદ અવસાન October 16, 2026 મોરબી મોરબીમાં નજરબાગ રેલવે સ્ટેશન નજીકથી 24 બીયર ટીન સાથે એક શખ્સ ઝડપાયો October 15, 2026 મોરબી મોરબી જિલ્લા કલેક્ટરરે દ્વારા મોરબી મુખ્ય પોસ્ટ ઓફિસ અને ટંકારા પોસ્ટ ઓફિસની મુલાકાત કરાઈ October 15, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular ટંકારાના સજનપર ગામના નિવાસી રમેશભાઈ જીવાણીનુ દુઃખદ અવસાન morbisahyognews - October 16, 2026 મોરબીમાં નજરબાગ રેલવે સ્ટેશન નજીકથી 24 બીયર ટીન સાથે એક શખ્સ ઝડપાયો morbisahyognews - October 15, 2026 મોરબી જિલ્લા કલેક્ટરરે દ્વારા મોરબી મુખ્ય પોસ્ટ ઓફિસ અને ટંકારા પોસ્ટ ઓફિસની મુલાકાત કરાઈ morbisahyognews - October 15, 2026 મોરબી જિલ્લા કલેક્ટરએ ઇવીએમ વેરહાઉસની મુલાકાત લીધી morbisahyognews - October 15, 2026 મુસ્કાન વેલ્ફેર સોસાયટી, મોરબીનો સેવાયજ્ઞ સતત ચાર વર્ષથી અવિરત: નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટ અર્પણ morbisahyognews - October 15, 2026