Homeગુજરાતમોરબીવચગાળાના જામીન પરથી ફરાર થયેલ કેદીને કલોલથી મોરબી પોલીસે ઝડપી પાડી જેલ... મોરબી વચગાળાના જામીન પરથી ફરાર થયેલ કેદીને કલોલથી મોરબી પોલીસે ઝડપી પાડી જેલ હવાલે કર્યો By morbisahyognews February 19, 2026 193 Share FacebookXPinterestWhatsApp આજીવન સજા ભોગવતા વચ ગાળાની રજા ઉપરથી ફરાર કૈદીને ગાંધીનગરના કલોલ થી પકડી પાડી મોરબી એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કવોડ ટીમ દ્વારા જેલ હવાલે કરવામાં આવેલ છે. મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આઇ.પી.સી.કલમ ૩૦૨,૨૦૧ મુજબના ગુનાના કામે રાજકોટ જીલ્લા જેલના પાકા કામના કૈદી નંબર ૪૮૨૩૯ શૈલેષ ઉર્ફે તીતલી પોપટ ઉર્ફે ભોલો ઉર્ફે એલીયન રણછોડભાઇ ચાવડા રહે.રાજપરા તા.ચોટીલા જી.સુરેન્દ્રનગર વાળા તા.૧૭/૧૨/૨૦૨૫થી દીન-૧૦ વચગાળાની રજા ઉપર જેલ મુક્ત થયેલ હતો જેને રાજકોટ જિલ્લા જેલ ખાતે દીન-૧૦ ની વચગાળાની રજા પુર્ણ થયેથી તા.૨૮/૧૨/૨૦૨૫ નારોજ હાજર થવાનુ હતુ પરંતુ આરોપી વચગાળાની રજા પરથી ફરાર થઇ ગયેલ હોય જે કેદીને ખાનગી બાતમી વ્યુમન સોર્શીસ આધારે કલોલ તળાવરોડ, એમ.કે.મોબાઇલ પાસે, તા.કલોલ જી.ગાંધીનગરથી મળી આવતા આજે ડીટેઇન કરી રાજકોટ જિલ્લા જેલ હવાલે કરવામાં તજવીજ કરેલ છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી ટંકારાના સજનપર ગામના નિવાસી રમેશભાઈ જીવાણીનુ દુઃખદ અવસાન October 16, 2026 મોરબી મોરબીમાં નજરબાગ રેલવે સ્ટેશન નજીકથી 24 બીયર ટીન સાથે એક શખ્સ ઝડપાયો October 15, 2026 મોરબી મોરબી જિલ્લા કલેક્ટરરે દ્વારા મોરબી મુખ્ય પોસ્ટ ઓફિસ અને ટંકારા પોસ્ટ ઓફિસની મુલાકાત કરાઈ October 15, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular ટંકારાના સજનપર ગામના નિવાસી રમેશભાઈ જીવાણીનુ દુઃખદ અવસાન morbisahyognews - October 16, 2026 મોરબીમાં નજરબાગ રેલવે સ્ટેશન નજીકથી 24 બીયર ટીન સાથે એક શખ્સ ઝડપાયો morbisahyognews - October 15, 2026 મોરબી જિલ્લા કલેક્ટરરે દ્વારા મોરબી મુખ્ય પોસ્ટ ઓફિસ અને ટંકારા પોસ્ટ ઓફિસની મુલાકાત કરાઈ morbisahyognews - October 15, 2026 મોરબી જિલ્લા કલેક્ટરએ ઇવીએમ વેરહાઉસની મુલાકાત લીધી morbisahyognews - October 15, 2026 મુસ્કાન વેલ્ફેર સોસાયટી, મોરબીનો સેવાયજ્ઞ સતત ચાર વર્ષથી અવિરત: નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટ અર્પણ morbisahyognews - October 15, 2026